Random Video

Gujarat માં નાના બાળકોમાં વધી આંખોને લગતી સમસ્યા

2022-05-27 257 Dailymotion

કોરોનાકાળમાં રાજ્યની શાળાઓ તેમજ કોલેજોમાં બે વર્ષ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલ્યુ જેની વિપરિત અસરો બાળકોના સ્વાસ્થ્ય પર પડી છે.. બાળકો મોબાઈલના એટલી હદે વ્યસની બની ગયા છે કે તેમની આંખોને લગતી સમસ્યાઓ વધી છે..