જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના ગીર વિસ્તારની અજીબ ઘટના સામે આવી છે. જેમાં લાડુળી, જંગર, બાબરા સહિતના ગીર વિસ્તારમાં આકાશમાં અજીબ ઘટના બની છે. તેમાં આકાશમાં ચમકતી લાઈટોએ કુતુહુલ જગાવ્યું છે. જેમાં લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી છે.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.