વટવા જીઆઈડીસીની મંગલ ટેકસટાઇલ કંપનીએ ૩૫૦ કર્મીઓને છુટા કરતા ચકચાર
2022-07-06 10 Dailymotion
અમદાવાદ જીલ્લાની વટવા જીઆઈડીસી ફેઝ ૧ માં આવેલી મંગલ ટેકસટાઇલ કંપનીએ પોતાના ૩૫૦થી વધુ કર્મચારીઓને અચાનક જ છુટ્ટા કરતા કર્મીઓના બેડામાં હોબાળો મચી ગયો હતો.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.