Random Video

ગીરજંગલ વિસ્તારમાં સિંહ પરિવાર મસ્તીના મૂડમાં જોવા મળ્યો

2022-07-17 387 Dailymotion

ગીર સોમનાથના ગીરજંગલ વિસ્તારમાં સિંહ પરિવાર મસ્તીના મૂડમાં જોવા મળ્યો છે. તેમાં સિંહોની મસ્તીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે સિંહ નદીના

નાળા પાસે ધીંગામસ્તી કરતા જોવા મળ્યા છે. તેમાં પાણીમાં ડૂબકી મારતા સિંહ પણ જોવા મળ્યા છે.