Random Video

અષાઢ વદ સાતમને બુધવાર, મેષ રાશિએ ખર્ચ પર કાબૂ રાખવો

2022-07-19 2,738 Dailymotion

અષાઢ વદ સાતમને બુધવાર, કાલાષ્ટમી. પંચક ૧૨-૫૧ સુધી. સૂર્ય પુષ્યમાં. વાહન શિયાળ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.