Random Video

વિનાયક ચોથ અને સોમવારે જાણો તમામ રાશિનું રાશિફળ

2022-07-31 5,453 Dailymotion

આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આ દિવસે વિનાયક ચોથનો યોગ પણ બની રહ્યો છે. જો તમે ગ્રહ અને નક્ષત્રમાં માનો છો તો તમે જાણો કે આજે કઈ રાશિને ફાયદો થશે અને કઈ રાશિને નુકસાન થશે. જાણો તમામ 12 રાશિનું રાશિફળ.