Random Video

16 વર્ષની ટ્યુશનથી આવતી એક છોકરીને ગોળી મારવામાં આવી...

2022-08-18 528 Dailymotion

િહારના પટનામાં બુધવારે સવારે 16 વર્ષની એક છોકરીને ગોળી મારવામાં આવી..
દિન દહાડે આ રીતે હત્યા કેમ? કારણ કોઈને નથી ખબર
સવારે 16 વર્ષની કાજલ તેના ટ્યુશનથી ઘરે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેનો પીછો કર્યો અને તેને ઊભા રહેવા કહ્યું પણ તે ઊભી ન રહી તો આ વ્યક્તિએ પાછળ પાછળ જઈ પાછળથી જ તેને ગોળી મારી અને ત્યાંથી ભાગી ગયો... જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગોળી વાગતા જ કાજલ બેભાન થઈ ગઈ અને બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં હાલ તેની હાલત નાજુક છે
થોડા સમય પહેલા આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં પણ બની હતી જ્યારે ફેનિલ ગોયાણી નામની એક વ્યક્તિએ ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી હતી…
ત્યારે સવાલ એ છે કે આ થઈ શું રહ્યું છે ?