Random Video

જો તમે લગ્નવાંછુક છો તો ચેતી જજો, સોશિયલ મીડિયાએ લૂંટેરી દુલ્હનની ખોલી પોલ

2022-09-06 82 Dailymotion

વડિયા પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે...આ મહિલા લગને લગ્ને કુંવારી છે...ગુજરાતમાં અનેક પુરુષો સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીચુકી છે..અનેક પરિવારોના ઘરમાં ગ્રહલક્ષ્મી બનીને કંકુ પગલાં પાડી ચુકી છે...આ લુટેરી દુલહન અને તેના સાથીદારોની પોલીસે ધરપકડ કરી છે..