Random Video

અંબાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો

2022-09-11 412 Dailymotion

બનાસકાંઠામાં અંબાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી છે. ભાદરવી મેળો પૂર્ણ થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં અંબાજી

મંદિર સામેના માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. તથા પોલીસ ટ્રાફિક હટાવવા સ્થળ પર હાજર છે.