લમ્પી વાયરસ મુદ્દે વિધાનસભામાં હોબાળો થતાં વિપક્ષે વોક આઉટ કર્યું
2022-09-22 112 Dailymotion
લમ્પી વાયરસની કામગીરી અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો. વિપક્ષે સરકાર ઉપર ‘ભાજપ તારી નાતાશાહી નહી ચલેગી’ ના નારા લગાવ્યા હતા.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.