અમદાવાદ શહેર કોંગ્રેસના 40 જેટલા હોદ્દેદારો ભાજપ ભેગા થયા
2022-10-23 391 Dailymotion
કોંગ્રેસના નીતિન પટેલે પણ કમળછાપ ટોપી પહેરી છે. જેમાં વર્ષ 2017મા નારાણપુર વિધાનસભામા કોંગ્રેસના ઉમેદવાર હતા. અમદાવાદ શહેર કોંગ્રેસના 40 જેટલા હોદ્દેદારો ભાજપ
ભેગા થયા
છે.