Random Video

આરોપીએ બે રાઉન્ટ ફાયરિંગ કરી ધમકી આપી

2022-10-27 1 Dailymotion

મોરબીમાં ગતરાતે ફાયરિંગને લઈ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ફટાકડા ફોડવાને લઈ છ શખ્સોએ બબાલ કરી હતી. તેમાં મહિલા અને તેના પુત્ર સાથે માથાકૂટ કરી હતી. જેમાં

આરોપીએ બે રાઉન્ટ ફાયરિંગ કરી ધમકી આપી હતી. આરોપી હેમંત સુખદેવ કોળી, રાહુલ સવજી કોળી, કિશન પ્રહલાદ કોળી, તુલસી હસમુખ કોળી અને બે અજાણ્યા શખ્સોએ માથાકુટ કરી

હતી.