Random Video

રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શકયતા

2022-10-28 1,689 Dailymotion

રાજકોટ ભાજપના સેન્સને લઈ મોટા સમાચાર સામે અવ્યા છે. જેમાં પશ્ચિમ બેઠક પર પૂર્વ નેતાનું નામ દાવેદારી લિસ્ટમાં નથી. તેમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના

લિસ્ટમાંથી ગાયબ રહ્યું છે. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. તેથી પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીના સમર્થકો પહેલું નામ વિજય રૂપાણીનું મુકશે.