Random Video

સુરત: ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ

2022-11-06 188 Dailymotion

સુરતમાં ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ છે. જેમાં આરોપીએ ગેરકાયદેસર આવકમાંથી કાર લીધી હતી. તથા લાલુ જાલિમ પર હત્યાના પ્રયાસ, ખંડણી જેવા ગંભીર ગુનાઓ

છે. અને ગુજસીટોક ગુનામાં લાલુ જાલિમ જેલમાં બંધ છે.