મહેસાણામાં કડી પોલીસે મોટા પાયે વિદેશી દારૂનુ કટીંગ પકડ્યુ છે. જેમાં કડી પોલીસની ટીમને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પકડવામાં મોટી સફળતા મળી છે. તેમાં કડીના બલાસર ગામની સીમમાં શારદા ઓઇલ મીલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનુ કટીંગ થઈ રહ્યુ હતુ.
Quickly and easily download Instagram videos with our free tool.