Random Video

ટિકિટ વેચાયાનો કામિનીબા રાઠોડનો આરોપ

2022-11-17 1,335 Dailymotion

દહેગામ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. જેમાં ટિકિટ વેચાયાનો કામિનીબા રાઠોડનો આરોપ છે. તેમાં કામિનીબા પાસેથી રૂ.85 લાખ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ટિકિટ

માટે અંતે રૂ.75 લાખ આપવાની વાત થઇ હતી. તેમાં કામિનીબા અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.