ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષના આજે મોટા નેતાઓ ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. તેમાં PM મોદી ભાજપના ઉમેદવારો માટે ત્રણ સભાઓ કરશે. જેમાં PM મોદી સુરેન્દ્રનગર પહોંચ્યા છે. ત્યાં વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરી રહ્યાં છે.
Quickly and easily download Instagram videos with our free tool.