અમરેલી: સૂર્યા બંગ્લોઝના ગેટ પાસે 3 સિંહોનું મોર્નિંગ વોક
2022-12-04 406 Dailymotion
અમરેલીના રાજુલામાં છતડીયા રોડ પર સૂર્યા બંગલોઝના ગેટ પાસે 3 સિંહોનું મોર્નિંગ વોક જોવા મળ્યું છે. અત્યારે સિંહો આવી ચડતા ઘણા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો છે.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.