Random Video

ખેડામાં 33 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ

2023-01-07 2 Dailymotion

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં ખેડામાં 33 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ છે. ખેડા જિલ્લા કલેક્ટરે બદલીના આદેશો આપ્યા છે. 33 નાયબ મામલતદારોને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરાયા છે તેમજ હંગામી મહેકમ પણ બંધ કરાયું છે. આ તમામને અલગ અલગ વિભાગોની જવાબદારી સોંપાઈ છે.