Random Video

અમદાવાદમાં બે રેતી ખનન માફિયાઓની બબાલમાં નિર્દોષનો ભોગ લેવાયો

2023-01-09 13 Dailymotion

બે રેતી ખનન માફિયાઓની બબાલમાં નિર્દોષનો ભોગ લેવાયો છે. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર રાહદારીની કારની ટક્કર મારી હત્યા નિપજાવી છે. જેમાં રાહદારીને અકસ્માતે અડફેટે લઈને હત્યા નિપજાવનાર કાર ચાલક પિતા-પુત્ર વિરુદ્ધ વાસણા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.