સાંસદે DSPને કહ્યું 8 મહિના પછી મારું નામ યાદ રાખજે
2023-01-09 35 Dailymotion
રાજસ્થાનના અલવરથી બીજેપી સાંસદ મહંત બાલકનાથ યોગીએ DSPને ધમકી આપતા કહ્યું કે, મારું નામ યાદ રાખો. હું તમને ત્રણ લોકોને ક્યારેય ભૂલીશ નહીં. આ માત્ર 8 મહિનાની સરકાર છે, પછી ભાજપ આવે છે. હું તને અહીંથી જવા પણ નહીં દઉં. અમારા કાર્યકરોને હેરાન કર્યા છે.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.