ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક આખલાનો આતંક જોવા મળ્યો છે. જેમાં ચાની લારી પાસે મહિલાને અડફેટે લીધી હતી. ત્યારે બપોરના સમયની ઘટના CCTVમાં કેદ થઇ છે. તથા ઘાયલ મહિલાને સિવિલ ખસેડવામાં આવી છે.
Quickly and easily download Instagram videos with our free tool.