જામનગરના યુવરાજ અને પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ ફરી બેટ હાથમાં લીધું, જુઓ વિડીયો
2025-01-06 6 Dailymotion
જામનગરમાં આવેલ દુનિયાની પહેલી આયુર્વેદિક યુનિવર્સિટી 59મો સ્થાપના દિવસ ઉજવી રહી છે, આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ પણ હાજરી આપી હતી.