Random Video

HMPV વાયરસ: ગભરાવાની જરુર નથી, જામનગર જી. જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

2025-01-09 1 Dailymotion

ચાઇનાથી પ્રસરેલા HMPV વાયરસ સામે સાવચેતી ભર્યા પગલા રુપે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.