સુરતના યુવકનું અપહરણ: પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી યુવકને ઉગાર્યો, પાંચ આરોપી ઝડપાયા
2025-01-15 0 Dailymotion
રૂપિયાની લેતીદેતીમાં પાંચ ઈસમોએ સુરતના સાયણના એક યુવકનું અપહરણ કર્યું હતું પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી યુવાનને હેમખેમ ઉગારી પાંચેય ઇસમોને ઝડપી લીધા છે.