સરગવાનો હલવો, ખજૂરના લાડવા સાથે કુલ 200 વાનગી એક સાથે: બહેનોએ મિલેટની વાનગીઓ કરી રજૂ
2025-01-20 2 Dailymotion
ભાવનગર મહાનગરપાલિકાના ICDS વિભાગના આંગણવાડી કાર્યકર કર્મચારી બહેનો દ્વારા મિલેટ પોષણ વર્ષ 2025 નિમિત્તે વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.