મિત્રની સલાહે બદલી જિંદગી! જુનાગઢના જેકી વાધવાણી ઉર્ફે મંકી મેન લગ્ન પ્રસંગોમાં લોકોનું કરે છે મનોરંજન
2025-01-21 1 Dailymotion
જુનાગઢના જેકી વાધવાણી તેઓ મંકી મેનના પાત્ર થકી લગ્ન પ્રસંગોમાં લોકોને મનોરંજન પૂરુ પાડે છે. પાછલા 10 વર્ષથી મંકી મેન બની લોકોને હસાવે છે.