Random Video

જમ્મુ-કાશ્મીરના રામબનમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષીત, આર્મીના જવાનોએ કરાવ્યું ભોજન

2025-04-21 0 Dailymotion

ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા મુસાફરો ખરાબ મોસમમાં ફસાઈ જતાં તેમની વ્હારે તંત્ર આવ્યું છે, આર્મીના જવાનોએ તેમને ભોજન સાથે સુરક્ષા પુરી પાડી છે.