પહેલગામ હુમલાના પડઘા, ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન બાઈક રેલી યોજી આતંકવાદનો વિરોધ થયો
2025-04-26 173 Dailymotion
કશ્મીરના પહેલગાવમાં થયેલા હુમલાના વિરોધમાં ઉપલેટા મુસ્લિમ સમાજ દ્વારા મૌન બાઈક રેલી યોજી મામલતદાર ઓફિસમાં આવેદન આપવામાં આવ્યું હતું.