Random Video

બહારનું ખાતા ચેતજો, ભાવનગરમાં વર્ષ દરમિયાન લેવાયેલા ફૂડ સેમ્પલમાં કેટલા ફેલ થયા? જાણો

2025-05-03 100 Dailymotion

નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, એક એવી ખાદ્ય વસ્તુમાં ભેળસેળ થયાની માહિતી મળી છે જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.