Random Video

આ ચોમાસુ રહેશે "ટેન્શન ફ્રી", પાણી ભરાવવાની સમસ્યા સામે અમદાવાદ મનપાનો માસ્ટર પ્લાન

2025-05-16 3 Dailymotion

અમદાવાદમાં હવે પાણી, ગટર, સ્ટોર્મ વોટર લાઈન સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે, જુઓ શું આયોજન કરાયું છે.