Random Video

બારડોલીમાં ITIના નિવૃત્ત કર્મચારી બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ, નકલી CBI અધિકારી, જજે ડરાવીને 61 લાખ પડાવ્યા

2025-05-16 2 Dailymotion

ITI ના નિવૃત્ત કર્મચારીને વોટ્સએપ પર નકલી અરેસ્ટ વોરંટ અને સંપત્તિ ફ્રીઝ કરવાના ઓર્ડર મોકલીને ડરાવ્યા હતા.