Random Video

જૂનાગઢને વંદે ભારત ટ્રેન મળશે ! રજૂઆતનું પરિણામ કેમ શૂન્ય, નિરાશ લોકોએ વસવસો વ્યક્ત કર્યો

2025-05-17 22 Dailymotion

જૂનાગઢના નેતાઓ જાહેરાત કરાવવામાં વિરાટ પરંતુ અમલ કરાવવામાં વામન દેખાઈ આવે છે તેવું જૂનાગઢની પ્રજાને અનુભવ થઈ રહ્યો છે અને તેઓ રોષે ભરાયા છે.