Random Video

વલસાડમાં રીઢા ગુનેગારના ઘરે પોલીસની રેડમાં ગાંજો અને દારૂના જથ્થો ઝડપાયો

2025-05-17 5 Dailymotion

પોલીસની આ રેડ દરમિયાન 3.46 કિલોગ્રામ ગાંજો તેમજ 128 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી.