Random Video

સુરતમાં 108ને રસ્તો ન આપનાર કારચાલક ઝડપાયો, BRTS રૂટમાં કાર હંકારી એમ્બ્યુલન્સને 10 મિનિટ મોડી પાડી

2025-05-18 8 Dailymotion

સુરતમાં કારચાલકે બીઆરટીએસ રૂટમાં કાર હંકારી એમ્બ્યુલન્સને 10 મિનિટ મોડી પાડી, કારણ પૂછાતા, ચાલકે મ્યુઝિક સિસ્ટમનું બહાનું આપ્યું.