સુરતમાં BJPના મહામંત્રીનો મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ, પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ
2025-05-19 22 Dailymotion
ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતે 23 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.