Random Video

સોમનાથ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ "વંદે ભારત ટ્રેન", સોરઠવાસીઓનું વર્ષો જૂનું સપનું પૂરું થતા મુસાફરો શું બોલ્યા?

2025-05-26 1,799 Dailymotion

સોમનાથથી પ્રથમ વખત વંદે ભારત ટ્રેન શરૂ થતા જ પ્રથમ દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.