સુરતમાં વેપારી પર ફાયરિંગનો મામલો: પત્ની સાથે આડાસંબંધ રાખતા વેપારીના મિત્રએ જ આપી હતી સોપારી
2025-05-29 9 Dailymotion
સુરતમાં મિત્રની પત્ની સાથે આડા સંબંધ રાખનાર વેપારી પર મિત્રએ સોપારી આપી ફાયરિંગ કરાવ્યું હતું. 25 લાખ આપી કર્યો હતો હત્યાનો પ્લાન, જાણો.