સુરત પોલીસ MPના જંગલમાંથી મનીષ કુકરી ગેંગના 3 સાગરીતો ઝડપી લાવી, આરોપીઓ વિરુદ્ધ 24થી વધુ ગુના
2025-05-29 9 Dailymotion
સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના પંચમઢી વિસ્તારના દટ કટાંગ જંગલમાંથી કુખ્યાત મનિષ કુકરી ગેંગના ત્રણ ખતરનાક ગુનેગારોને ઝડપી પાડ્યા છે.