Random Video

દ્વારકાની ગોમતી નદીમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા, દરિયામાં કરંટના પગલે 4 યુવક અને 3 યુવતી તણાયા

2025-06-05 24 Dailymotion

વિગતો મુજબ સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા.