Random Video

દ્વારકાની ગોમતી નદીમાં 7 પ્રવાસીઓ ડૂબ્યા, દરિયામાં કરંટના પગલે યુવક અને યુવતીઓ તણાયા

2025-06-05 44 Dailymotion

વિગતો મુજબ સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા.