Random Video

ભાવનગરમાં 20 સિંહોના પરિવારે મારી લટાર, જુઓ વાયરલ વીડિયો

2025-06-06 2,655 Dailymotion

20 સિંહોનું ગ્રુપ લટારમાં હોય અને મારણ કરવાની શોધમાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક સાથે પરિવાર સીમાડાનો રસ્તો ઓળંગી રહ્યો છે.