Random Video

અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતની ચૂંટણીએ લય પકડ્યો, ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટ્યા

2025-06-07 17 Dailymotion

આજે દઢાલ, કોસમડી તેમજ ધંતુરિયા ગ્રામ પંચાયત માટે ઉમેદવારો ફોર્મ ભરવા લાઈનો લગાવી હતી.