Random Video

ખેડાની કપડવંજ સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી, જાણો શું હતી ઘટના

2025-06-10 13 Dailymotion

ખેડાની કપડવંજ સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને 20 વર્ષ કેદની સજા સાથે પીડિતાને 4 લાખ રૂપિયા ચુકવવાનો ચુકાદો આપ્યો છે.