Random Video

વિસાવદર પેટા ચૂંટણી: મોટા કોટડાથી જીગ્નેશ મેવાણીએ AAP-BJPને ફેંક્યો પકડાર, બંને પાર્ટીને શું ચેલેન્જ આપી?

2025-06-10 112 Dailymotion

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા મોટા કોટડા ખાતે આજે જીગ્નેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ચૂંટણી સભાનું આયોજન થયું હતું.