Random Video

જામનગર જિલ્લામાં જામશે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ... સરપંચ માટે ભરાયા 737 દાવેદાર

2025-06-11 5 Dailymotion

ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાથી રાજકારણ ગરમાયું છે.