કોર્ટ મેરેજના બીજા જ દિવસે... વિમાન દુર્ઘટનામાં વડોદરાના ભાવિકનું મોત, નવા જીવનના સપનાની થઈ વિદાય
2025-06-14 13 Dailymotion
લંડનથી પરત ફરેલા વડોદરાના ભાવિક મહેશ્વરી કોર્ટ મેરેજ કરીને ફરી લંડન જવા નીકળ્યો હતો જોકે વિમાની દુર્ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.