ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો, ભારે વરસાદના કારણે કાલે તમામ શાળાઓ રહેશે બંધ
2025-06-17 3 Dailymotion
સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થયા છે, ત્યારે ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, ભાવનગર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ડેમના 59 દરવાજા ખોલાયા છે.