Random Video

કડી વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ શાંત થયા : ભાજપ-કોંગ્રેસે કર્યું શક્તિ પ્રદર્શન, આવતીકાલે મતદાન

2025-06-18 5 Dailymotion

બંને પક્ષોએ મોટી સંખ્યામાં બાઈક અને ગાડીના કાફલા સાથે રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.