Random Video

નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણી, સરપંચ અને સભ્યપદના ઉમેદવારો લગાડી રહ્યાં છે એડીચોટીનું જોર

2025-06-18 15 Dailymotion

ચૂંટણીના કારણે ખાટલા મિટીંગો અને બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. ગામે ગામ સરપંચ ઉમેદવારો 'ડોર ટુ ડોર' પ્રચારમાં લાગી ગયા છે.